Rajkot: ઇન્સ્ટાગ્રામ સ્ટાર ‘તોફાની રાધા’એ કર્યો આપઘાત, કેમ જીવન ટૂંકાવ્યું?
Rajkot Crime: ઈસ્ટાગ્રામમાં રિલ્સ બનાવી પ્રખ્યાત બનેલી યુવતીએ આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. ઈસ્ટાગ્રામમાં તોફાની રાધા નામ ધરાવતી રાજકોટની યુવતીએ આપઘાત કર્યો છે. આપઘાત પાછળનું ચોક્કસ કારણ બહાર…