સુરતથી મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થરમારો, પોલીસ તપાસમાં લાગી
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહા કુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થરમારો થયો છે. મહારાષ્ટ્રના જલગાંવ નજીક અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો. આ ઘટનામાં ટ્રેનના B-6 કોચની બારીના કાચ તૂટી ગયા હતા, જેના…