Gujarat: 20 માર્ચ બાદ તાપમાન વધશે, લોકોને ભારે ગરમી વેઠવી પડશે, વાંચો શું છે આગાહી?
Gujarat: હાલ ગુજરાત સહિત દેશનું તાપમાન ઉંચુ જઈ રહ્યું છે. બપોરે ભયંકર ગરમી પડી રહી છે. તેવામાં અંબાલાલે વધુ એક આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 20 માર્ચ બાદ…