MP: પત્નીના વાંધાજનક ફોટા જોઈ ના શક્યો CRPF જવાન, પોતાને જ મારી દીધી ગોળી, મિત્ર જ પત્નીને હેરાન કરતો
MP: છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લાના ઇન્જારામ કેમ્પમાં તૈનાત CRPF જવાનની આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પોતાના મિત્રએ વિશ્વાસઘાત કરતાં પરેશાન થઈને CRPF જવાન નિલેશ ગર્ગે પોતાને ગોળી મારી…








