Accident: સુરેન્દ્રનગર-લખતર હાઈવે પર ભયંકર અકસ્માત, બે કારની ટક્કર બાદ આગ લાગતાં 7 લોકોના કરૂણ મોત
Accident: સુરેન્દ્રનગર-લખતર હાઈવે પર ઝમર અને દેદાદરા ગામ વચ્ચે રવિવારે વહેલી સવારે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે કારની જોરદાર ટક્કર બાદ એક કારમાં ભીષણ આગ…








