Chhota Udepur: જે પ્રસૂતાને ઝોળીમાં નાખી દવાખાને પહોંચાડી તે ગામની કેવી સ્થિતિ?
Chhota Udepur: તાજેતરમાં છોટા ઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના ભૂંડ મારિયા ગામમાં પ્રસૂતાને ઝોળીમાં નાખી હોસ્પિટલ પહોંચાડવા માટે 4 કિલોમીટર દૂર કોટબી ખાતે ઊભેલી 108 એમ્બ્યુલન્સ સુધી લઈ જવાનો વારો આવ્યો…