Vadodara: શરમજનક ઘટના, શિક્ષકે વિદ્યાર્થીઓને તમાકું અને ચા લેવા દુકાને મોકલ્યા
Vadodara: વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલી શિનોર રોડ નંબર-2 વસાહતની ગુજરાતી પ્રાથમિક શાળામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે, જેણે શિક્ષણ વ્યવસ્થાની નૈતિકતા અને જવાબદારી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા…