આખરે UKSSSC પરીક્ષા રદ, પેપર લીકનો મામલો સામે આવ્યા બાદ કમિશને લીધો મોટો નિર્ણય
UKSSSC News: ઉત્તરાખંડ સબઓર્ડિનેટ સર્વિસીસ સિલેક્શન કમિશન (UKSSSC) એ 21 સપ્ટેમ્બર, 2025 ના રોજ યોજાનારી સ્નાતક સ્તરની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. કમિશન દ્વારા જારી કરાયેલ સત્તાવાર યાદીમાં જણાવ્યા…








