Idar: શાહી પરિવારે રાજકુંવરીને સોંપી રાજગાદી, પિતાનો વારસો આગળ ધપાવશે!
Idar News: ઈડર, ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલું ઐતિહાસિક નગર, તેના રાજવી પરિવાર અને ઈડરગઢ માટે પ્રસિદ્ધ છે. ત્યારે ઈડર શાહી પરિવારની રાજગાદીના વારસદાર તરીકે રાજકુમારી વિવેકાકુમારીજીના નામની જાહેરાત શાહી પરિવાર…








