Rajasthan: દિલ્હી એરપોર્ટ પરથી પોલીસે હિન્દુ છોકરીને બચાવી, ઓમાનમાં વેચવાનો ઘડ્યો હતો કારસો!
Rajasthan Smuggling News: રાજસ્થાનના ચુરુ જિલ્લાના તારાનગરની રહેવાસી 18 વર્ષની હિન્દુ છોકરીનો તસ્કરી(Smuggling)નો મામલો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. હિંદુ છોકરી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઓમાન જતી…