‘તે ડ્રગ લીડર અને ખરાબ વ્યક્તિ’, ટ્રમ્પની હવે આ દેશના રાષ્ટ્રપતિ સાથે ટક્કર | Donald Trump | Gustavo Petro
Donald Trump: અમેરિકાએ કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રો સામે પ્રતિબંધોની જાહેરાત કરી છે. આ પગલાથી ટ્રમ્પ વહીવટીતંત્ર અને આ લાંબા સમયથી અમેરિકાના સાથી લેટિન અમેરિકન દેશ વચ્ચે ઉગ્ર તણાવ વધી શકે…










