Japan Viral Video: જાપાનની લોકલ ટ્રેનોમાં એવા શૌચાલય જે ભારતની વંદે ભારતમાં પણ નહીં હોય!, જુઓ
Japan Viral Video: ભારતીય ટ્રેનના શૌચાલયનો ઉલ્લેખ સાંભળીને ઘણા લોકોને ચીડ ચઢે છે. ટ્રેનમાં મુસાફરી કરતી વખત ઘણીવાર જોવા મળે છે કે આ શૌચાલય કેટલા ગંદા અને અસ્વચ્છ છે. ક્યારેક…














