Gujarat: આસારામને સારવાર કરાવવા કોર્ટે 3 મહિનાના જામીન આપ્યા
Gujarat: દુષ્કર્મી આસારામને હાઈકોર્ટે 3 મહિના ફરીવાર જામીન આપ્યા છે. સુરત દુષ્કર્મ કેસમાં આજે(28 માર્ચ, 2025) સુનાવણી થઈ હતી. જેમાં હાઇકોર્ટે આસારામને મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના એટલે કે 30…