Parliament: વિપક્ષે જયશંકરની બોલતી બંધ કરી, તો અમિત શાહે કહ્યું વિદેશમંત્રી પર ભરોસો નથી, શાહ બચાવમાં કેમ ઉતર્યા?
Amit Shah Parliament: સંસદના ચોમાસા સત્રમાં ઓપરેશન સિંદૂર અને પહેલગામ હુમલા પર ચર્ચા દરમિયાન એસ જયશંકરે ભારતનો પક્ષ રજૂ કર્યો. આ દરમિયાન ગૃહમંત્રીએ વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોનો જવાબ આપ્યો.…