Typhoid epidemic: ગાંધીનગરમાં ‘દૂષિત પાણીકાંડ’થી હાહાકાર ; હોસ્પિટલમાં બેડ ખુટી પડ્યા! બે બાળકના મોત,2 ગંભીર,100થી વધુ બન્યા અસરગ્રસ્ત!
●ઇન્દોરની જેમ ગાંધીનગરમાં પણ પીવાના પાણીમાં દૂષિત પાણી ભળતા અનેક અસરગ્રસ્ત બન્યા! આરોગ્ય વિભાગમાં દોડધામ, 20 જાન્યુઆરી સુધીમાં કેસનો આંકડો 350ને પાર થવાની દહેશત ● સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત કરોડોના…







