Ahmedabad Rath Yatra Video: રથયાત્રામાં બેકાબૂ થયેલા હાથીને મહાવતે બાંધીને માર માર્યો!, મંદિર તંત્રએ શું કહ્યું?
Ahmedabad Rath Yatra Elephant Video: અમદવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાના એક દિવસ બાદ એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જેમાં જગન્નાથ મંદિરના હાથીને મહાવતએ ક્રૂર…