Urdu: ઉર્દૂ ભાષાનો ઉપયોગ લોકોને વિભાજિત કરવા માટે ન કરવો જોઈએ, ઉર્દૂ સંસ્કૃતિનો હિસ્સો: કોર્ટ
Urdu Language: સુપ્રીમ કોર્ટે મંગળવારે મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં પાતુર નગર પરિષદના સાઇનબોર્ડ પર ઉર્દૂ ભાષાના ઉપયોગને માન્ય રાખતો એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે ભાષા સંસ્કૃતિનો એક ભાગ…