Ahmedabad: પોલીસે જપ્ત કરેલા સહિત 35 વાહનો બળીને રાખ, ઓઢવ બ્રિજ નીચે વાહનોમાં આગ
Ahmedabad Fire: અમદાવાદમાં આજે વહેલી સવારે ભયંકર આગ ફાટી નીકળી હતી. શહેરના રીંગરોડ પર ઓઢવ બ્રિજની નીચે ટ્રાફિક પોલીસે જપ્ત કરેલા વાહનોમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આજે વહેલી સવારે…