UP: મિર્ઝાપુરના ગામડાઓમાં દિવાળી પર દીવા પ્રગટાવાતા નથી, પૃથ્વીરાજ ચૌહાણની યાદમાં મનાવે છે શોક
Unique Tradition UP: ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં એક અનોખી પરંપરા ચાલી આવે છે. ભાવા, અટારી અને રાજગઢ વિસ્તારના લગભગ અડધો ડઝન ગામોમાં લોકો દિવાળી પર દીવા પ્રગટાવતા નથી. ચૌહાણ કુળના…








