Bihar: પૂર પીડિતની પીઠ પર ચઢી ગયા સાંસદ, સફેદ કપડા અને મોંઘા બુટ બચાવ્યા!
Bihar: બિહારના કટિહાર જિલ્લા હેઠળના મણિહારી સબડિવિઝનની ધુરાયહી પંચાયતની હાલત પૂરને કારણે ખરાબ છે. ગંગા નદીના ભારે ધોવાણને કારણે તબાહીનો માહોલ છે. આ ધોવાણને કારણે ડઝનબંધ ઘરો નદીમાં ડૂબી ગયા…















