Ajit Anjum FIR: અજિત અંજુમને સરકાર વિરુધ્ધ એવું તે શું કામ કર્યું કે FIR થઈ?, કયુ કામ તંત્રને ભારે પડ્યું!
Journalist Ajit Anjum FIR: બિહારમાં ચાલી રહેલા મતદાન યાદી સુધારણા કામનું રિપોર્ટિંગ કરવા ગયેલા પત્રકાર અજિત અંજુમ પર ફરિયાદ દાખલ કરવાામાં આવી છે. કારણ કે આ રિપોર્ટીંગમાં સરકારના છબરડાં બહાર…