Bhavnagar: ભાવનગરની સ્કૂલમાં બાળ મજૂરી, આચાર્યની કાર ધોતાં વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ
Bhavnagar school Video: ભાવનગર જિલ્લાના કમળેજ ગામની પ્રાથમિક શાળામાં બાળ મજૂરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. શાળાના આચાર્ય વિજય પુરોહિત…








