X war between BJP Congress: ભાજપના એકાઉન્ટ પણ વિદેશથી હેન્ડલ થાય છે! શુ ભાજપ કે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય નથી ?કોંગ્રેસે કર્યો વળતો પ્રહાર
X war between BJP Congress:એલોન મસ્કની સોશિયલ મીડિયા કંપની X એ તાજેતરમાં તેના પ્લેટફોર્મ પર એક નવું ફીચર લોન્ચ કર્યું છે જે કોઈપણ એકાઉન્ટનું સ્થાન, યુઝરનેમ ચેન્જ હિસ્ટ્રી અને એપ…









