મોદી નારા આપવાની કળામાં નિપુણ, ‘Make in India’ સામે રાહુલે સવાલો ઉઠાવ્યા
કેન્દ્રમાં મોદી સરકારની મેક ઇન ઇન્ડિયા( Make in India) પહેલ પર કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી(Rahul Gandhi)એ શનિવારે આ અંગે વડા પ્રધાન…








