India: EPFO દ્વારા નવું ડિજિટલ પ્લેટફોર્મ થશે લોન્ચ, PF ઉપાડમાં મળશે મોટી સુવિધા
India: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ટૂંક સમયમાં તેનું નવું ડિજિટલ પ્લેટફોર્મ EPFO 3.0 લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ પ્લેટફોર્મનો હેતુ કર્મચારીઓ માટે સેવાઓને સરળ, વધુ પારદર્શક અને ઝડપી…