Jolly LLB-3 controversy: ફિલ્મ જૉલી LLB-3ને મોટી રાહત, કોર્ટે ફિલ્મ વિરુદ્ધ દાખલ અરજી ફગાવી દીધી
Jolly LLB-3 controversy: અક્ષય કુમાર અને અરશદ વારસીની આગામી ફિલ્મ ‘જોલી એલએલબી 3’ ને અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે બુધવારે ફિલ્મના ગીત ‘ભાઈ વકીલ હૈ’ અંગે દાખલ…









