Weather: ગુજરાતમાં બેવડી ઋતુનો થશે અનુભવ!, સ્વાસ્થ્યનું રાખો ખાસ ધ્યાન? જુઓ અંબાલાલે શું કહ્યું?
Weather: ગુજરાતમાં આજથી બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ શકે છે. આગામી અઠવાડિયા સુધી બેવડી ઋતુ સહન કરવી પડી શકે છે. જેથી તમારા…