CBI Raid: ED પછી CBIના ભૂપેશ બઘેલના ઘરે દરોડા, સમર્થકો ગુસ્સે, કાર્યવાહી વિરુદ્ધ સૂત્રોચ્ચાર
Bhupesh Baghel CBI Raid:: આજે બુધવારે(26 માર્ચ) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની 10 અલગ અલગ ટીમોએ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, ભિલાઈના ધારાસભ્ય દેવેન્દ્ર યાદવ, IPS અભિષેક પલ્લવ, ASP આરિફ…