MP: અર્ચના તિવારી તો મોટી ખેલાડી નીકળી, ટ્રેનમાંથી ગુમ થયા પછી નેપાળ ભાગી ગઈ, જાણો પછી શું થયું?
MP: મધ્યપ્રદેશમાં ઇન્દોર-બિલાસપુર ટ્રેનના B3 કોચમાંથી ગુમ થયેલી અર્ચના તિવારી આખરે 13 દિવસ પછી મળી આવી છે. મંગળવારે અર્ચનાને નેપાળ સરહદ પરથી મળી આવી હતી અને બુધવારે પોલીસ તેને ભોપાલ…