Gujarat: નિવૃત્તિ વેતન માત્ર રૂ. 1200 મહિને, સરકારી કંપનીઓના નિવૃત્ત કર્મચારીઓની ખરાબ હાલત
-દિલીપ પટેલ Gujarat Retirement Salary: EPS-95 આધારિત પેન્શનરો – નિવૃત્તિ પછીનું વેતન – ઓછી રકમના કારણે દયનીય રીતે જીવી રહ્યાં છે. ગુજરાતમાં 4 લાખ EPS-95 આધારિત પેન્શનરોને રૂ. 1200 જેટલુ…











