Balasinor: આખરે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના ડીરેકટર રાજેશ પાઠકના પુત્ર સામે ફરિયાદ, શું છે સમગ્ર મામલો?
Balasinor: બાલાસિનોર-પિલોદરા રોડ પર આવેલી જમીનને લઈને થયેલા વિવાદમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશ પાઠકના પુત્ર પાર્થ રાજેશભાઈ પાઠક સહિત અન્ય 20 જેટલા શખ્સો સામે પોલીસે મધરાતે…






