Prajwal Revanna case: અશ્લિલ વીડિયો અને દુષ્કર્મ કેસમાં પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના દોષી જાહેર, એક સમયે મોદીએ કર્યો હતો પ્રચાર
Prajwal Revanna rape case: દેશની રાજનીતિ ફરી એકવાર શરમજનક બની છે. પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર અને જેડીએસના સસ્પેન્ડેડ નેતા પ્રજ્વલ રેવન્નાને 1 ઓગસ્ટના રોજ બેંગલુરુની એક ટ્રાયલ કોર્ટે રેપના…








