Anand Police suspend: પોલીસ બેડામાં ખળભળાટ, આણંદ સબજેલના વધુ 4 પોલીસકર્મી સસ્પેન્ડ, જાણો કારણ?
Anand Police suspend: આણંદ જીલ્લામાં 4 પોલીસને એકાએક સસ્પેન્ડ કરી દેતાં ખળભળાટ મચી ગયો છે. આણંદ સબજેલના 4 પોલીસકર્મીઓને બરતરફ કરાયા છે. સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓની મોટી બેદરકારી સામે આવી છે.…