VADODARA: ડભોઈ પાલિકા દ્વારા ખોદેલા ખાડામાં બાઈકચાલક ઊંધે માથે પડ્યો, જુઓ વિડિયો
VADODARA: ગુજરાતની દરેક પાલિકાઓમાં કંઈને કંઈ બેદરાકારી રોજેરોજ સામે આવતી જ રહે છે. જેના કારણે સામાન્ય લોકો તેનો ભોગ બને છે. ત્યારે વડોદરા જીલ્લાના ડભોઈ તાલુકમાં એક બાઈકચાલક ખોદેલા ખાડામાં…