Ahmedabad: ચૂંટણી આવી એક સાથે બે મોટી યોજના લાવી, બોપલ, સનાથલ, નરોડા સુધી મેટ્રો રેલ નંખાશે
દિલીપ પટેલ Ahmedabad: અમદાવાદમાં એકી સાથે બે યોજનાની જાહેરાત કરવાની સરકાર તૈયારી કરી રહી છે. એક એ કે હાલની રેલ લાઈ પર મહેસાણા, કડી, કલોલ, દહેગામ, સાણંદ અને ચાંગોદર સાથે…











