Gujarat politics: ભાજપ રાજકીય પક્ષ કે પ્રાઇવેટ કંપની? અહીં દર ત્રણ વર્ષે કારકૂનોની જેમ નેતાઓ બદલાય છે!’
Gujarat politics: ભાજપે ચૂંટણીઓ પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ ચર્ચાનો વિષય બન્યું છે, જે સારા લાગ્યા તેને રિપીટ કર્યા બાકીનાને ઘરભેગા કર્યા! હવે હર્ષ સંઘવીની બાબતમાં તેઓને પ્રમોશનનો લાભ મળ્યો અને ડેપ્યુટી…









