Ahmedabad: સેવન્થ ડે સ્કૂલની માન્યતા રદ થવાની દિશામાં કાર્યવાહી!, હવે શું થશે?
Ahmedabad: અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલની મુશ્કેલીઓ વધી છે. ધોરણ 10ના એક વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ શિક્ષણ વિભાગે સ્કૂલની ગંભીર બેદરકારીને ધ્યાને લઈને નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC)…