UP: ‘ભાજપથી શું મતલબ, ભાજપનું નામ કેમ આવ્યું’, કાઉન્સિલર અને પોલીસ વચ્ચે ચલણને લઈ બબાલ
UP: ઉત્તર પ્રદેશમાં આવેલા મેરઠના રેલવે રોડ ચોકડી પર ટ્રાફિક ઇન્સ્પેક્ટર વિનય શાહી અને ભાજપ કાઉન્સિલર અરુણ માચલ વચ્ચે થયેલી બબાલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં…








