ચીન તિબેટમાં બ્રહ્મપુત્રા પર બનાવશે વિશ્વનો સૌથી મોટો હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ
ચીન તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી મોટો હાઇડ્રોઇલેક્ટ્રિક ડેમ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. તેનું નિર્માણ તિબેટીયન ઉચ્ચપ્રદેશના પૂર્વી કિનારા પર કરવામાં આવશે. તેનાથી ભારત અને બાંગ્લાદેશના લાખો લોકોને…









