PM Modi Bihar Visit: આતંકી હુમલાથી દેશ શોકમગ્ન, મોદી બિહારમાં પંચાયતીરાજ દિનની ઉજવણીમાં!
PM Modi Bihar Visit: પહેલગામ આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદી બિહારમાં પહોંચ્યા છે. કારણ કે બિહારની ચૂંટણી યોજવાના દિવસો દૂર નથી. બિહાર પહોંચી મોદીએ ફરીએકવાર વર્ષ 2016 જેવા જ હુંકાર…