Ahmedabad: સગીરાએ પ્રેમી સાથે પોતાના ઘરમાં જ કરી ચોરી, પોલીસે કરી બંનેની કરી ધરપકડ
Ahmedabad: અમદાવાદના બોપલ વિસ્તારમાં એક સગીર વય(Teen Girl)ની પ્રેમિકાએ પોતાના મિત્ર સાથે પોતાના ઘરે ચોરી કરી છે. જે મામલે પોલીસે આરોપી સગીર અને તેના મિત્રની ધરપકડ કરી છે. બે વર્ષ…