Gujarat police: હિસ્ટ્રીશીટર્સનું 100 કલાકમાં વેરિફિકેશન કરવા DGPના હુકમથી પોલીસબેડામાં દોડધામ
Gujarat police:તાજેતરમાં દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ તેમજ ગુજરાતમાં પણ આતંકીઓની હાજરી મળવાની ઘટનાઓ બાદ હવે પોલીસે થોડા એડવાન્સ પગલાં ભરવાનું અને પોલીસને એલર્ટ રાખવા કવાયત શરૂ થઈ છે અને તે…








