નિવૃત્ત શિક્ષકને માતા-પુત્રીએ હનીટ્રેપમાં ફસાવ્યા, નકલી PI એ ધમકી આપી, 20 લાખ માગ્યા, જાણો સમગ્ર ઘટના | Idar
Idar: ગુજરાતમાંથી સતત હનીટ્રેપની ઘટના સામે આવી રહી છે. એવામાં સાબરકાંઠામાંથી હનીટ્રેપનો મામલો સામે આવી છે. જેમાં પોતાની પત્નીનો પ્રેમ છોડી અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધવો ઇડરના નિવૃત્ત શિક્ષકને…








