Deesa: ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 11 લોકોના મોત, ઘણા દાઝ્યા, છત ધારાશાયી
Deesa: બનસાકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભયંકર આગ ભભૂકતાં 11 શ્રમિકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો…