Devayat khavad case: દેવાયત ખવડ ફરી જેલમાં, કોર્ટે જામીન અરજી ફગાવી, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
Devayat khavad case: જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડ અને તેમના સાથીઓ પર ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલાના આરોપમાં કોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. બુધવારે (17 સપ્ટેમ્બર) તેમના સાત દિવસના રિમાન્ડ પૂર્ણ…











