Mahisagar: હાઇડ્રો પાવર પ્લાન્ટમાં ડૂબેલા 5 લોકોનો હજુ પત્તો નહીં, પરિવારો ચિંતામાં
Mahisagar: ગુજરાતના મહિસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમમાંથી અઢી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં ડેમથી લગભગ 20 કિલોમીટર દૂર દોલતપુરા ગામ પાસેના હાઇડ્રો પાવર…