NADIAD: સોડપુર શાળામાં મોબાઈલ જમા કરાવવા બાબતે શિક્ષકો અને આચાર્ય આમને સામને
ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાના સોડપુર પ્રાથમિક શાળામાં શિક્ષકો અને આચાર્ય સામસામે આવી ગયા છે. શાળાના આચાર્ય અને શિક્ષક વચ્ચે સ્કૂલ શરૂ થયા બાદ મોબાઇલ જમા કરાવવા બાબતે ઝઘડો થયો હતો.…











