Accident: અમદાવાદ-વડોદરા હાઈવે પર આઈશરની પાછળ ધડાકભેર કાર ઘૂસી, દંપતીનું મોત
Accident: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર મોડી રાત્રે કાર અને આઇસર ટ્રક વચ્ચે એક ભયંકર અકસ્માત થયો હતો. કાર પાછળથી આવી આઈશર ટ્રકમા ઘૂસી જતાં કારમાં સવાર દંપતિના ઘટના સ્થળે જ…