Bhavanagar: મહિલા મુસાફરની છેડતી કરનાર રેલવેકર્મીને 2 વર્ષની કેદ, 25 હજારનો દંડ
Bhavanagar News: ભાવગનરમાં એક રેલવે કર્મચારીને કોર્ટે 2 વર્ષની કેદ અને રુ.25 હજાર દંડ ફટકાર્યો છે. રેલવેકર્મીએ સ્પેશિયલ રુમમાં એક મહિલાને બેસાડી શારિરીક અડપલાં કરી બિભત્સ માગણી કરી હતી. જેથી…