Gujarat Budget 2025: નાણામંત્રી કનું દેસાઈ રજૂ કરશે બજેટ, નવા જંત્રી દરનું શું થશે?
Gujarat Budget 2025: વિધાનસભા સત્રનો આજે બીજો દિવસે છે. ત્યારે ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઈ આજે 20 ફેબ્રુઆરીએ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. નાણામંત્રી કનુ દેસાઇ સતત ચોથી વખત આજે…






